Happy Hypoxia શું છે અને તે કોવિડ-૧૯ યુવાન રોગીઓને કેવી રીતે કરે છેપ્રભાવિત?

સમયની સાથે સાથે કોવિડ-૧૯ના ઘણા રહસ્યમય લક્ષણ સામે આવ્યા છે. સૌથી આશ્ચર્યજનક લક્ષણ માંથી એક ‘Happy Hypoxia’ છે.બીજી લહેર એટલે કે સેકંડ વેવ (Second wave) માં, જે પહેલા પ્રકોપથી વિપરીત યુવા લોકોને પ્રભાવિત કરી રહ્યો છે, વધુમાં વધુ રોગીઆ સ્થિતિ થી પીડિત છે.

આમાં કોઈ શંકા નથી કે કોરોના સંક્રમણના બીજા ભાગમાં ‘Happy Hypoxia’ યુવા પેઢીમાં થતા મૃત્યુમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.જેમ કે આપણે જાણીએ છીએ કે ભારત કોરોનોવાઈરસ સંક્રમણની બીજી લહેરએટલે કે સેકંડ વેવ (Second wave) ની જપેટ માં છે. તે લહેરવધારે વધુ યુવાન લોકો પર અસર કરે છે. છેવટે આ લહેરમાં યુવનો ની વસ્તી ખતરામાં શા માટે છે?

માસિના હોસ્પિટલ (Masina Hospital) ની ચિકિત્સા નિર્દેશક ડો. સત્યેન્દ્ર નાથ મેહરા ((Dr.Satyendra NathMehra) એ આ લહેરમાં યુવાનોને નોવેલ કોરોનાવાઈરસ પ્રતિ સંવેદનશીલ બનાવવા વાળા કાર્યકરોની વ્યાખ્યા કરીછે.

તેના આધારેબે મુખ્ય કારકોના કારણોસર કોઈ પણ કોમરરબીડિટીઝ(Comorbidities) વાળા યુવાન રોગીઓ સૌથી વધુ પ્રભાવિત બની રહ્યા છે છે. પહેલું કારણ મોટા ભાગના યુવા રોગીઓનેતે પણ ખબર નથી કે તેના ઓક્સિજન ની માત્ર ઓછી થઇ રહી છે, અને તે કોઈ પણ ડચણ વગર તેની સામાન્ય ગતિવિધિઓને ચાલુ રાખે છે.

ગુજરાતમાં જુગારનો કાયદો શું છે? અને જુગાર રમવાના કેસમાં કેટલી સજા થાય છે? જાણો સંપૂર્ણ માહિતી.

અચાનક ઓક્સિજન ઘટી જાય છે અને રોગની સ્થિર ગંભીર બની જાય છે. આ સ્થિતિને જ ‘Happy Hypoxia’ તરીકે ઓળખવામાં આવે છે અને તેના પરિણામેકોવિડ-1૧૯9 ની પ્રગતિ થાય છે, જેનાથી મૃત્યુ પણ થઇ જાય છે.

ડો. મેહરા યુવાન લોકોને કોરોનાની જપેટ માં આવવાનું બીજુ કારણ એ બતાવે છે. કે તે કોવિડ-૧૯બીમારીમાંથી બચાવ, માસ્ક પહેરે, નિયમિત રીતે હાથ સાફ કરે, સામાજિક દુરી બનાવી રાખે વગેરે મહત્વપૂર્ણ સાવધાની રાખવામાંપાછળ રહી ગયાં અથવા એ પણ કહી શકાય કે આ બધા જરુરી સાવધાનીઓ નથી લઇ રહ્યા. તેથી પણ વધારે પડતા પ્રભાવિત થયા છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના પ્રમુખડો. બલરામ ભાર્ગવ (Dr BalramBhargava) અનુસાર કોવિડ-૧૯મહામારીની બીજી લહેર યુવાનોને થોડી વધારે સંખ્યામાં પ્રભાવિત કરે છે. કારણ કે તે બહાર જવા લાગ્યા હોઈ શકે છે.

‘Happy Hypoxia’ શું છે? :- જ્યારે કોવિડ-૧૯ની મહામારીનો સમયગાળો શરૂ થયો હતો ત્યારે ઘણા સામાન્ય લક્ષણ જોવા મળતા હતા.જેમ કે સામાન્યશરદી, ફ્લૂ, વગેરે અને ગંભીર થયા પછી શ્વાસ લેવામાં લાક્લીફ પડતી હતી. આ પ્રકારના જ લક્ષણજોવા મળતા હતા. પરંતુ જેમ જેમ તે વાયરસ ફેલાવા લાગ્યો તો તેના લક્ષણોમાં પણ કેટલાક બદલાવ જોવા મળવા લાગ્યા, જેમ કે ગંધ અને સ્વાદ જતો રહેવો,નાની રક્ત વાહિનીઓમાં લોહીના ગઠ્ઠા બની જવા, વગેરે..

કોવિડ-૧૯રોગના સમયગાળાની સાથે અનેક રહસ્યમય લક્ષણ દર્શાવવામાં આવ્યા છે. સૌથી આશ્ચર્યજનક લક્ષણો માંથી એક ‘Silent Hypoxemia’ જેને ‘Happy Hypoxia’ ના નામ થી પણ ઓળખવામાં આવે છે.

Hypoxia રક્તમાં ખૂબ જ ઓછા ઓક્સિજન સ્તર સંદર્ભિત કરે છે. એક સ્વસ્થ વ્યક્તિના રક્તપ્રવાહમાં સામાન્ય ઓક્સિજન લેવલ ૯૫% થી ઉપર હોય છે, પરંતુ કોવિડ-૧૯રોગીઓ માં ૪૦% થી ઓછો ખતરનાક ઘટાડો જોવા મળે છે.

તમામ સમાજ સેવક અને નેતાઓ માટે MSW કોર્સ જરૂરી કેમ નથી ? જાણો શું છે MSW કોર્સ?

Hypoxia કિડની, મસ્તિક, હ્રદય જેવા મહત્વપૂર્ણ શરીરના અંગોના આસન્ન નિષ્ફળતા માટે આ એક ચેતવણી સંકેત છે અને સામાન્ય રીતે મુખ્યત્વે શ્વાસ ની તકલીફ ની સાથે થાય છે, પરંતુ ‘Happy Hypoxia’ આવા કોઈ પણ સ્પષ્ટ બાહ્ય સંકેતો આપતા નથી. પરિણામે, રોગના પ્રારંભિક તબક્કે, બહારથી કોવિડ-૧૯દર્દી સારા જોવા મળે છે અને “સ્વસ્થ” દેખાય છે.

અહી સુધી કે કોઈ શરદી, ખાંસી, ગળામાં દુખાવો, તાવ, માથાનો દુખાવો જેવા કોવિડ-૧૯ના નાના લક્ષણો દર્શાવતા, કોઈ પણ પ્રકારની વગર શ્વાસની તકલીફપરેશાની થાય તો પલ્સ ઓક્સિમીટરનો ઉપયોગ કરીને બ્લડ ઓક્સિજન ને સતત માપવા ની સલાહ આપવામાં આવે છે. ઉપરાંત હોઠનો રંગ કુદરતી રંગથી વાદળી જોવા મળે છે તો પણ લોહીમાં ઓક્સિજનનું સ્તર માપવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *