ભારતના આ ૨૦ વિચિત્ર કાયદાઓ અંગે જાણી તમે આશ્ચર્યચકિત થઇ જશો. એક વાર જરૂર વાંચો.

‘રાષ્ટ્રીય કાયદો દિવસ’ નવેમ્બર માં આવેછે. તે ભારતમાં દર વર્ષે ૨૬ નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.આ ખાસ વિષય પરઆજે અમે તમને ભારતના કાયદાઓ વિશે એવી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ, જે મજેદાર હોઈ શકે છે અને તે તમારો અધિકાર પણ બની શકે છે.

ભારતના વિચિત્ર કાયદા ૧-૧૦ :-

૧. ભારતીય કાયદાના એરક્રાફ્ટ એક્ટ ૧૯૩૪ મુજબ પોલીસની પરવાનગી વગર ફુગ્ગાઓ અને પતંગ ઉડાડવા ગેરકાયદેસર છે.
૨. ભારતીય સરાઇઝ એક્ટ ૧૮૬૭ મુજબ, તમે કોઈ પણહોટલ માં મફત પાણી અને બાથરૂમનો ઉપયોગ કરવા માટે પૂછીશકો છો. ભલે તે હોટલ 7 સ્ટાર જ કેમ ન હોય..
૩. કેરળમાં ત્રીજા બાળકને જન્મ આપવા પર૧૦૦૦૦ રૂપિયા દંડ ફટકારવામાં આવે છે.
૪. જમીન અધિગ્રહણ અધિનિયમ, ૧૮૯૪ હેઠળ, સરકાર તમારી જમીનને કોઈપણ સમયે ખરીદી શકે છે. તમે વેચવા ન માંગતા હોય તો પણ.
૫. સૂર્યાસ્ત પછી અને સવારે સૂર્યોદય પહેલા પોલીસ કોઈ મહિલાની ધરપકડ કરી શકતી નથી. ખૂબ જ ગંભીર કિસ્સામાં જો ધરપકડ કરવી પડે તો મેજિસ્ટ્રેટ પાસેથી લેખિતમાં મંજૂરી લેવી પડે છે.

૬. જો તમારું વાહનનું દિવસમાં એકવાર કંઇક વસ્તુ માટે ચલણ (ભરતિયું)થઇ જાય છે, તો પછી તે આખો દિવસ ફરીથી ચલણ નહીંફાટે. જેમકે, જો તમને દિવસમાં એકવાર હેલ્મેટ ન પહેરવા બદલ ચલણ ફાડવામાં આવ્યું છે, તો પછી તમે રાત સુધી હેલ્મેટ પહેર્યા વગર ફરી શકો છો.
૭. ૨૦૧૧ માં મિનિસ્ટ્રી ઓફ વુમન અને બાળ વિકાસ મંત્રાલયે (ચાઈલ્ડ ડેવલોપમેન્ટ) આ કાયદો બનાવ્યો કે એકલો પુરુષ કોઈ છોકરીને દત્તક નહીં લઈ શકે.
૮. હિન્દુ દત્તક અને જાળવણી અધિનિયમ, ૧૯૫૬ મુજબ જો કોઈ પરિણીત હિન્દુ દંપતી પાસે જો પહેલેથી જ કોઈ છોકરો હોય, તો તે છોકરો દત્તક લઇ શકે નહીં, આ બાબત છોકરી પર પણ લાગુ પડે છે.
ભારતીય પેનલ કોડની કલમ ૩૦૯ મુજબ આત્મહત્યા કરવી કાયદેસર છે, પરંતુ જો તમે બચી જવા પર ૧ વર્ષ સુધીની જેલ થઈ શકે છે.
૧૦. આંધ્રપ્રદેશમાં મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર બનવા માટે સારા દાંત હોવા જોઈએ.

ભારતના વિચિત્ર કાયદા ૧૧-૨૦ :-

૧૧. જો તમે કોઈ પાર્ક વગેરેમાં અથવા જાહેર સ્થળે અશ્લીલ હરકત કરતા હોય, તો 3 મહિનાની જેલ થઈ શકે છે.
૧૨. જો પતિ-પત્ની વચ્ચે સે@ક્સ સંબંધ સારો ન હોય તો તે કોર્ટમાં છૂટાછેડા માટેના પુરાવા તરીકે રજૂ કરી શકાય છે.
૧૩. પ્રિવેન્શન ઓફ સેડિટિઅસ મીટિંગ્સ એક્ટ, ૧૯૧૧ હેઠળ એક ડાન્સ ફ્લોર પર એક સાથે ૧૦ થી વધુ લોકો નૃત્ય કરી શકતા નથી.
૧૪. ભારતીય વાયુસેનામાં પાયલટની ભરતી થવા માટે, તમારા પગ 90 સે.મી. લાંબા હોવા જરૂરી છે.
૧૫. જો બળાત્કાર કર્યા પછી છોકરા અને છોકરીના લગ્ન થઇ જાય છે, તો છોકરા પરથી બળાત્કારનો કેસ દૂર કરવામાં આવે છે.

૧૬. ડેન્ટિસ્ટ એક્ટ, ૧૯૪૮ ની કલમ ૪૯ ના અધ્યાય વી અનુસાર, સડક કિનારે દાંત કાઢવા અને કાન સાફકરવા ગેરકાયદેસર છે.
૧૭. ભારતીય કાયદા મુજબ, ભારતમાં પરિસરમાં સં@ભોગ કરવું કાયદેસર છે, પરંતુ આ કામ માટે દલાલ બનવું ગેરકાયદેસર છે.
૧૮. ફેક્ટરીઝ એક્ટ, ૧૯૪૮ હેઠળ, મહિલાઓને રાત્રે ફેકટરીમાં કામ કરવું કાયદાની વિરુદ્ધ છે.
૧૯. આઈપીસીની કલમ ૩૭૭ મુજબ, ઓરલ સે@ક્સ એટલે કે મોઢાથી સે@ક્સ કરવું એ કાનૂની ગુનો છે.
૨૦. એક્ટની કલમ ૩૭૭ હેઠળ જો કોઈ પ્રાણીની સાથે અપ્રાકૃતિક રીતેસે@ક્સ સંબંધ માટે દોષી ઠેરવવામાં આવે તો તેના પર તેને આજીવન કેદની સજા થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *