ટોઇંગ ક્રેનમાં ભ્રષ્ટાચાર કરીને ડીઝલ ભારવા ડ્રાઈવરો મજબૂર. લાખોનું ભ્રષ્ટાચાર અધિકારીઓની રહેમ નજર હેઠળ.

સુરત શ્હેરમાં ચાલી રહેલ રોનક ટ્રેડર્સના ૧૬ જેટલી ટોઇંગ ક્રેનમાં ભ્રષ્ટાચાર કરીને રોજીંદા ડીઝલ ભારવા ડ્રાઈવરો મજબૂર. લાખોનું ભ્રષ્ટાચાર અધિકારીઓની રહેમ નજર હેઠળ.

સુરત શ્હેર ટ્રાફિક પોલીસ દ્વારા સંચાલીત ટોઇંગ ક્રેન ફરી વિવાદમા.. એજન્સી રોનક ટ્રેડર્સના ક્રેનોમાં ડીઝલ ભરવાની જવાબદારી ડ્રાઈવરોને સોપી દીધી. ડીઝલ નહી ભરે તો ડ્રાઈવરોને નોકરીમાંથી કાઢી મુકે છે.

રોનક ટ્રેડર્સના ૧૬ જેટલી ટોઈંગ ક્રેનો વર્ષ ૨૦૨૧ થી સુરત શહેરમાં નો પાર્કિંગ માં પાર્ક કરવામાં આવેલ વાહનો ઉઠાવવા માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ હસ્તક ભાડે રાખવામાં આવેલ છે. સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ક્રેન સંચાલકો દ્વારા ડ્રાઈવરોને નોકરી પર રાખતા પહેલા જ અમુક શરતો મુકવામાં આવે છે. જેમાં મુખ્ય શરત એ છે કે ટોઈંગ ક્રેનોને રોજીંદા ડીઝલ ભરવા માટે એજન્સી તરફથી કોઈ રકમ મળશે નહી. ટોઈંગ ક્રેનોને ડ્રાઈવરોને જાતે ડીઝલ ભરવાનું રહશે.

રોનક ટ્રેડર્સના કુલ ૧૬ જેટલી ટોઈંગ ક્રેનો સુરત શહેરમાં કામ કરે છે. એક ક્રેન ના એક દિવસના એવરેજ રૂ.૧૦૦૦/- નું ડીઝલ લેખે આખા વર્ષમાં ૩,૬૫,૦૦૦/- નું ડીઝલની જરૂરિયાત છે. એટલે કે ૧૬ ક્રેન માટે એક વર્ષમાં રૂ. ૫૮,૪૦,૦૦૦/- નું ડીઝલની જરૂરિયાત છે.

રોજીંદા ડીઝલ માટેના રકમ ભેગી કરવા માટે ટોઈંગ કરેલ વાહનો પૈકી અમુક વાહનોને માંડવાળ ફી ની રસીદ આપ્યા વગર રોકડા ખિસ્સામાં રાખે છે. આવી રીતે ભેગી કરી રહેલ રકમમાંથી ડ્રાઇવર દ્વારા ટોઈંગ ક્રેન ઇન્ચાર્જ એવા જમાદારની મંજૂરી થી ડીઝલનો ભાગ કાઢી લેવામાં આવે છે. બાકીના રકમથી ડ્રાઇવર, જમાદાર, મદદનીશ પોલીસ કમિશ્નર તથા નાયબ પોલીસ કમિશ્નર સુધી બાટવામાં આવે છે. જે રકમ ક્રેન દીઠ પ્રતિદિન રૂ.૫૦૦૦/- સુધીનો અંદાજ છે. એટલે કે એક ક્રેન વાર્ષિક રૂ. ૧૮,૨૫,૦૦૦/- ની અને ૧૬ જેટલા ટોઈંગ ક્રેનો વચ્ચે રૂ.૨,૯૨,૦૦,૦૦૦/- સુધી પોહચી જાવાનો અંદાજ છે. જે રકમ આખા વર્ષ માટે ભાડે રાખવામાં આવેલ કુલ રકમ કરતા પણ વધારે છે.

આ તો આખા વર્ષ દરમિયાન સરકારશ્રીને મળવા પાત્ર આવકમાંથી ઉચ્ચ અધિકારીઓ અને ક્રેન એજન્સી દ્વારા કરી રહેલ ભ્રષ્ટાચારની આકડો છે. શું પોલીસ કમિશનર શ્રી અને હોમ મિનિસ્ટર શ્રી આ બાબતેસુરત શ્હેરમાં ચાલી રહેલ રોનક ટ્રેડર્સના ૧૬ જેટલા ટોઇંગ ક્રેનમાં ભ્રષ્ટાચાર કરીને રોજીંદા ડીઝલ ભારવા ડ્રાઈવરો મજબૂર. લાખોનું ભ્રષ્ટાચાર અધિકારીઓની રહમ નઝર હેઠળ.

સુરત શ્હેર ટ્રાફિક પોલીસ દ્વારા સંચાલીત ટોઇંગ ક્રેન ફરી વિવાદમા.. એજન્સી રોનક ટ્રેડર્સના ક્રેનોમાં ડીઝલ ભરવાની જવાબદારી ડ્રાઈવરોને સોપી દીદુ. ડીઝલ નહી ભારે તો ડ્રાઈવરોને નોકરીમાંથી કાઠી મુકે છે.

રોનક ટ્રેડર્સના ૧૬ જેટલા ટોઈંગ ક્રેનો વર્ષ ૨૦૨૧ થી સુરત શહેરમાં નો પાર્કિંગ માં પાર્ક કરવામાં આવેલ વાહનો ઉઠાવામાટે સુરત શહેર ટ્રાફિક પોલીસ હસ્તક ભાડે રાખવામાં આવેલ છે. સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ક્રેન સંચાલકો દ્વારા ડ્રાઈવરોને નૌકરી પર રાખતા પહલેજ અમુક શરતો મુકવામાં આવે છે. જેમાં મુખ્ય શરત એ છે કે ટોઈંગ ક્રેનોને રોજીંદા ડીઝલ ભરવા માટે એજન્સી તરફથી કોઈ રકમ મળશે નહી. ટોઈંગ ક્રેનોને ડ્રાઈવરોને જાતે ડીઝલ ભરવાનું રહશે.

રોનક ટ્રેડર્સના ફૂલ ૧૬ જેટલા ટોઈંગ ક્રેનો સુરત શહેરમાં કામ કરે છે. એક ક્રેન ના એક દિવસના એવરેજ રૂ.૧૦૦૦/- ની ડીઝલ લેકે આખા વર્ષમાં ૩,૬૫,૦૦૦/- ની ડીઝલની જરૂરિયાત છે. એટલે કે ૧૬ ક્રેન માટે એક વર્ષમાં રૂ. ૫૮,૪૦,૦૦૦/- ની ડીઝલની જરૂરિયાત છે.

રોજીંદા ડીઝલ માટેના રકમ ભેગી કરવા માટે ટોઈંગ કરેલ વાહનો પૈકી અમુક વાહનોને માંડવાળ ફી ના રસીદ આપ્યા વગર રોકડા ખીશામાં રાખે છે. આવી રીતે ભેગી કરીરહેલ રકમ માંથી ડ્રાઇવર દ્વારા ટોઈંગ ક્રેન ઇન્ચાર્જ એવા જમાદારની મંજૂરી થી ડીઝલના ભાગ કાઠી લેવામાં આવે છે. બાકીના રકમથી ડ્રાઇવર, જમાદાર, મદદનીશ પોલીસ કમિશ્નર તથા નાયબ પોલીસ કમિશ્નર સુધી બાટવામાં આવે છે. જે રકમ ક્રેન દીઠ પ્રતિદિન રૂ.૫૦૦૦/- સુધીનો અંતાજ છે. એટલે કે એક ક્રેન વાર્ષિક રૂ. ૧૮,૨૫,૦૦૦/- ની અને ૧૬ જેટલા ટોઈંગ ક્રેનોવચે રૂ.૨,૯૨,૦૦,૦૦૦/- સુધી પોચી જાવાની અંતજ છે. જે રકમ આખા વર્ષ માટે ભાડે રાખવામાં આવેલ ફૂલ રકમ કરતા પણ વધારે છે.

આ તો આખા વર્ષ દરમિયાન સરકારશ્રીને મળવા પાત્ર આવકમાંથી ઉચ્ચ અધિકારીઓ અને ક્રેન એજન્સી દ્વારા કરી રહેલ ભ્રષ્ટાચારનો આકડો છે. શું પોલીસ કમિશનર શ્રી અને હોમ મિનિસ્ટર શ્રી આ બાબતે કાર્યવાહી કરશે ? કાર્યવાહી કરશે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *