ચૂંટણી બોન્ડમાં મધ્યમ વર્ગના હિસ્સા ૦.૨૩% અને પુજીપતીઓનું હિસ્સા ૯૯.૭૭%..જાણો શું છે વિગત.

ચૂંટણી બોન્ડ અંગે મોટા સમાચાર, છેલ્લા ૬ વર્ષમાં ૨૬૦૨૪ ચૂંટણી બોન્ડ પૈકી ૩૮૦૯ માધ્યમ વર્ગ અને ૨૨,૨૧૫ પૂજી પતિઓ ખરીધ્યા.

દેશના ઉદ્યોગપતિઓ પોલીટીકલ પાર્ટીઓને ચૂંટણી બોન્ડ આપવા ટુટી પડેલ હોય તેમ છેલ્લા ૬ વર્ષમાં જારી થયેલ ૨૬,૦૨૪ જેટલા ચૂંટણી બોન્ડ ના ૯૯.૭૭% જેટલા ચૂંટણી બોન્ડ અમીરો દ્વારા ખરીદવામાં આવેલ છે.

૬ વર્ષ દરમિયાન રૂ.૧૦૦૦/- ના ૧૫૬ ચૂંટણી બોન્ડ અને રૂ.૧૦,૦૦૦/- ના ૨૬૩ જેટલા ચૂંટણી બોન્ડ અને રૂ.૧,૦૦,૦૦૦/- ના ૩૩૯૦ ચૂંટણી બોન્ડ મધ્યમ વર્ગના લોકો દ્વારા ખરીદવામાં આવેલ છે. ત્યારે રૂપિયા દસ લાખના ૮૧૨૧ ચૂંટણી બોન્ડ અને રૂપિયા એક કરોડના ૧૪૦૯૪ ચૂંટણી બોન્ડ દેશના પૂજીપતિઓ દ્વારા ખરીદવામાં આવેલ છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સુરતના RTI કાર્યકર્તા સંજય ઇઝાવાને આપવામાં આવેલ એક માહિતીમાં આ ચોકાવનારી માહિતી બહાર આવી છે. પણ કઈ પોલીટીકલ પાર્ટીને કેટલો હિસ્સો મળેલ છે તે અંગે કોઈ માહિતી SBI દ્વારા આપવામાં આવેલ નથી. માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ની કલમ ૮(૧)(e) અંતર્ગત પોલીટીકલ પાર્ટીના નામ જાહેર કરવા SBI દ્વારા સ્પષ્ટ ના પાડવામાં આવેલ છે. અને ચૂંટણી બોન્ડ અંગેની મેટરો સુપ્રીમ કોર્ટમાં પણ હાલ ચાલુ છે, જેમાં સરકાર પોતાના પક્ષ એફીડેવીટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવેલ છે કે ચૂંટણી બોન્ડ કઈ પોલીટીકલ પાર્ટીને કેટલો મળેલ છે તે અંગે જનતાને જાણવાનો અધિકાર નથી.

છેલ્લા ૬ વર્ષમાં મધ્યમ વર્ગના લોકો દ્વારા રૂ.૧૦૦૦/- વાળા ૧૫૬ ચૂંટણી બોન્ડ જેની કિંમત રૂ. ૧ લાખ ૫૬ હજાર અને રૂ. ૧૦ હાજર વાળા ૨૬૩ ચૂંટણી બોન્ડ જેની કિંમત રૂ. ૨૬ લાખ ૩૦ હજાર અને રૂ. ૧ લાખ વાળા ૩૩૯૦ ચૂંટણી બોન્ડ જેની કિંમત રૂ. ૩૩ કરોડ ૯૦ લાખ મળીને ૩૪ કરોડ ૧૭ લાખ ૮૬ હજારના ચૂંટણી બોન્ડ રાજકીય પક્ષકારોને દાન આપ્યા છે.

ત્યારે રૂ. દસ લાખ વાળા ૮૧૨૧ ચૂંટણી બોન્ડ જેની કિંમત ૮૧૨ કરોડ ૧૦ લાખ અને રૂ. એક કરોડ વાળા ૧૪૦૯૪ ચૂંટણી બોન્ડ જેની કિંમત ૧૪૦૯૪ કરોડ મળીને રૂ.૧૪૯૦૬ કરોડ ૧૦ લાખ ના ચૂંટણી બોન્ડ પૂજીપતિઓ દ્વારા પોલીટીકલ પાર્ટીઓને આપવામાં આવેલ છે.

અને છેલ્લા ૬ વર્ષમાં ૧૪૯૪૦ કરોડ ૨૭ લાખ ૮૬ હાજર રૂપિયાના ચૂંટણી બોન્ડ ભારતમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વહેચવામાં આવેલ છે. મધ્યમ વર્ગના હિસ્સા ૦.૨૩% અને પુજીપતીઓનું યોગદાન ૯૯.૭૭% રહ્યું છે.

ચુંટણી કમીશન વર્ષ ૨૦૨૨ માં જાહેર કરવામાં આવેલ ટકાવારી મુજબ ભારતીય જનતા પાર્ટી વર્ષ ૨૦૧૮ થી વર્ષ ૨૦૨૨ સુધીમાં કુલ ચૂંટણી બોન્ડના ૫૭% દાન મળેલ છે. હવે આ ટકાવાળી મુજબ વર્ષ ૨૦૨૩ સુધી ભારતીય જનતા પાર્ટીને રૂ. ૮૫૧૬ કરોડની આવક અને બાકીની તમામ પોલીટીકલ પાર્ટીને મળીને રૂ.૬૪૨૪ કરોડ મળીયા હોય એવું અનુમાન છે.

૮૦ કરોડ લોકો જે દેશમાં મફ્ત અનાજના સહારે જીવે છે ત્યાંની પોલીટીકલ પાર્ટીઓને પુજીપતિઓ દ્વારા ૧૫ હાજર કરોડ જેવી રકમ દાનમાં આપે છે.

चुनावी बॉन्ड को लेकर बड़ी खबर, पिछले 6 साल में 15 हजार करोड़ का दान, 99.77% पूजीपतियों का योगदान।

6 साल में 26024 चुनावी बॉन्ड में से 3809 मध्यम वर्ग ने और 22,215 पूजीपतियों ने खरीदे।

देश के उद्योगपति राजनीतिक दलों को चुनावी बॉन्ड देने के लिए टूट पड़े हैं, पिछले 6 वर्षों में जारी किए गए 26,024 चुनावी बॉन्ड में से 99.77% अमीरों द्वारा खरीदे गए हैं।

पिछले 6 वर्षों के दौरान 1000/- रुपये के 156 चुनावी बॉन्ड , 10,000/- रुपये के 263 चुनावी बॉन्ड और 1,00,000/- रुपये के 3390 चुनावी बॉन्ड मध्यम वर्ग के लोगों द्वारा खरीदे गए हैं। तब दस लाख रुपये के 8121 चुनावी बॉन्ड और एक करोड़ रुपये के 14094 चुनावी बॉन्ड देश के गणमान्य लोगों द्वारा खरीदे गये हैं.

भारतीय स्टेट बैंक द्वारा सूरत के आरटीआई कार्यकर्ता संजय इझावा को दी गई जानकारी में यह चौंकाने वाली जानकारी सामने आई है। लेकिन किस राजनीतिक दल को कितना हिस्सा मिला है, इसके बारे में एसबीआई की ओर से कोई जानकारी नहीं दी गई है. सूचना का अधिकार अधिनियम, 2005 की धारा 8(1)(e) के तहत, एसबीआई द्वारा राजनीतिक दल के नाम का खुलासा नहीं किया गया है। और चुनावी बॉन्ड का मामला अभी भी सुप्रीम कोर्ट में चल रहा है, सरकार ने अपनी पार्टी के हलकनामे के माध्यम से यह स्पष्ट कर दिया है कि जनता को यह जानने का कोई अधिकार नहीं है कि किसी राजनीतिक दल को कितना चुनावी बॉन्ड मिला है।

पिछले 6 वर्षों में मध्यम वर्ग के लोगों द्वारा 1000/- रुपये के 156 चुनावी बॉन्ड याने की 1 लाख 56 हजार रुपये और 10000/- रुपये के 263 चुनावी बॉन्ड के साथ 26 लाख 30 हजार रुपये मूल्य के उपहार, 1 लाख रुपये के 3390 चुनावी बॉन्ड याने 33 करोड़ 90 लाख के साथ राजनीतिक दलों को 34 करोड़ 17 लाख 86 हजार रुपये के चुनावी बॉन्ड के रूप में दान किये हैं.

पूजीपतियों द्वारा रु.10 लाख के 8121 चुनावी बॉन्ड जिसकी कीमत 812 करोड़ 10 लाख रुपये है, और रु. एक करोड़ के 14094 चुनावी बॉन्ड जिसकी कीमत 14094 करोड़ है और कुल मिलाकर 14906 करोड़ 10 लाख के चुनावी बॉन्ड पूजीपतियो द्वारा राजनीतिक दलों को दिए गए हैं।

और पिछले 6 वर्षों में भारतीय स्टेट बैंक द्वारा भारत में 14940 करोड़ 27 लाख 86 हजार रुपये के चुनावी बॉन्ड वितरित किये गये हैं। मध्यम वर्ग की हिस्सेदारी 0.23% है और पूजीपतियों का हिस्सेदारी 99.77% है।

वर्ष 2022 में चुनाव आयोग द्वारा घोषित प्रतिशत के अनुसार, भारतीय जनता पार्टी को 2018 से 2022 तक कुल चुनावी बॉन्ड दान का 57% प्राप्त हुआ है। अब इस प्रतिशत के मुताबिक साल 2023 तक भारतीय जनता पार्टी को रु. 8516 करोड़ रुपये की आय हुई और अनुमान है कि बाकी सभी राजनीतिक दलों को मिलके 6424 करोड़ रुपये मिले।

जिस देश में 80 करोड़ लोग मुफ्त अनाज पर जी रहे हैं, वहां राजनीतिक दलों को 15 करोड़ रुपये का चंदा गणमान्य लोगों द्वारा दिया जाता है।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *