કેન્દ્રીય માહીતી પંચ દ્વારા હુકમ પતિનું IT રિટર્ન ત્રાહિત પક્ષકારની અંગત માહિતી હોવા છતાં પત્નીને મળી શકે છે.

કેન્દ્રીય માહિતી આયોગે જામનગરની આવકવેરા કચેરીના જાહેર માહિતી અધિકારીને પતિની આવક સંબંધી માહિતી પત્નીને વિનામૂલ્યે પૂરી પાડવા કરેલો આદેશ. જામનગર

Read more