નેશનલ પેન્શન સિસ્ટમમાં સરકાર બદલાવ કરવાની તૈયારી કરી રહી છે, થોડા સમયમાં તમામ પૈસા એકસાથે રોકાણકારો ઉપાડી શકશે.

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) સાથે જોડાયેલા નિયમોમાં બદલાવ કરવા માટે સરકાર સાથે પેન્શન ફંડ રેગ્યુલેટર PFRDA વાતચીત કરી રહી છે.

Read more