સામાન્ય માણસોએ સુરત શહેર પોલીસ કમિશ્નરશ્રી ને મળવા માટે ૫ (પાંચ) લેવલ પાર કરવું પડશે.!

જાગૃત નાગરીક સંજય ઇઝાવા એ મુખ્ય મંત્રી,હર્ષ સંઘવી, DGP, પોલીસ કમિશ્નર ને લખ્યો પત્ર, સિસ્ટમમાં સુધારો કરવા કરી માંગ. સુરત

Read more