હવેથી મકાનમાલિક બે મહિના કરતા વધારે એડવાન્સ ભાડું નહીં લઈ શકે, જાણો આ માટે કેન્દ્ર સરકારના નવા કાયદા અંગે.

હવેથી ધરના મકાનમાલિક બે મહિના કરતા વધારેનું એડવાન્સ ભાડું લઈ શકે નહીં, આદર્શ ભાડૂત કાયદાને કેન્દ્ર સરકારે પરવાનગી આપી. •

Read more